૧. શું આ કાયદો ધંધાકીય હેતુઓ માટે ઉધાર લેવામાં આવ્યાં અથવા મેળવેલ કોઈ પણ નાણાં ને પાન લાગુ પડશે? (Q. No. 97 from ICAI FAQ)
આ કાયદો ડિપોઝિટ લેવાના વ્યવસાયને (શરાફી ધંધો) લાગુ પડે છે, દા.ત. જ્યાં ડિપોઝિટ સંગ્રહ કરવો એ મુખ્ય / નોંધપાત્ર પ્રવૃત્તિ છે
૨. શું ધંધામાં ઉપયોગ માટે લેવાતા ધિરાણ/લોન (પૈસા લેવાનો કે ધિરાણનો વ્યવસાય નથી) ને આ કાયદો લાગુ પડશે? (Q. No. 163 from ICAI FAQ)
ના, ધંધામાં ઉપયોગ માટે લેવાતા ધિરાણ/લોન ને આ કાયદો લાગુ પડશે નહિ.
વધુ જાણકારી માટે નીચેની લીંક ક્લિક કરો