Share this blog

GST નંબર માટેના ડોકયુમેન્ટ

 

  1. પેઢી નું નામ
  2. પાન કાર્ડ
  3. આધાર કાર્ડ
  4. ફોટો
  5. મોબાઈલ નંબર
  6. પેઢી ના સરનામાં નો પુરાવો(લાઈટ બિલ/ભાડા કરાર)
  7. ધંધો ચાલુ કર્યા ની તારીખ
  8. પેઢી નો પ્રકાર(ઉત્પાદન/હોલસેલ/રીટેલ)
  9. પેઢી ની માલ લે વેચ ની વિગત
  10. બેંક સ્ટેટમેન્ટ/કેન્સલ ચેક
Share this blog