નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે 2% વ્યાજ માફી યોજના
કોને મળી શકે
- GST અને ઉદ્યોગ આધાર હોય.
- 2 નવેમ્બર, 2018 પછી નવી લોન લીધેલ અથવા લોન લિમિટ વધારી હોય (Term/CC Loan).
- લોન શેડ્યૂલ કમર્શિયલ બેંકો પાસેથી લેવામાં આવી હોય.
- રાજ્ય / કેન્દ્ર સરકારની કોઈપણ યોજના હેઠળ વ્યાજ માફી નો લાભ લેવામાં આવ્યો ના હોય
વધુ વિગતો માટે તમારા બેંકનો સંપર્ક કરો
આરબીઆઈ લિંક
https://rbi.org.in/Scripts/NotificationUser.aspx?Id=11478&Mode=0