Skip to main content Skip to search

How to Start Sole Proprietorship Firm પ્રોપ્રાઈટર ફર્મ કેવી રીતે શરૂ કરવી

પ્રોપ્રાઈટર ફર્મ

(ધંધોના માલિક એક વ્યક્તિ હોય) આશરે. 3,000 નો ખર્ચ

અલગ પાનકાર્ડ લેવાની જરૂર નથી

વ્યક્તિગત પાન એજ પ્રોપરાઇટર્સશિપ ફર્મ નું પાનકાર્ડ છે

ઉદ્યોગ આધાર માટે અરજી કરો

(ફરજિયાત નથી)

ડોક્યુમેન્ટનું લીસ્ટ

ઓનલાઇન અરજી કરો

જીએસટી નોંધણી માટે અરજી કરો

(જો તમે તમારા રાજ્યની બહાર વેચાણ કરવા માંગતા હોવ અથવા તમારું ટર્નઓવર 20/40 લાખ ક્રોસ કરો)

ડોક્યુમેન્ટનું લીસ્ટ

ઓનલાઇન અરજી કરો

ચાલુ બેંક ખાતું ખોલો

તમારો ધંધો શરૂ કરો

Proprietorship Firm

(Business owner is one person) Approx. Cost 3,000

No need to take separate PAN Card

Personal PAN is Proprietorship Firm PAN

Apply for Udyog Aadhaar

(Optional)

Document listApply Online

Apply for GST Registration

(If you want to sale outside your state or your turnover cross 20/40 Lacs)

Document listApply Online

Open Current Bank Account

Start Your Business