Share this blog

Caution to take while doing cash transaction from Income Tax perspective

આવકવેરાના દ્રષ્ટિકોણથી રોકડ વ્યવહાર કરતી વખતે લેવાની સાવચેતી

Section

Cash Transaction Nature

To whom Applicable

Threshold limit (Per Transaction)

Effect (If transaction is above threshold limit)

40A(3) Payment for Business Expense Business Person 10,000 Disallow of Expense in Income tax return
40A(3) Payment for Business Asset Purchase Business Person 10,000 Disallow of Depreciation in Income tax return
40A(3) Payment for Transport Expense Business Person 35,000 Disallow of Transport Expense in Income tax return
269SS Accepting Loan/Deposit Any Person 20,000 Penalty equal to Loan/Deposit accepted
269T Repayment of Loan/Deposit Any Person 20,000 Penalty equal to Loan/Deposit repaid
269ST Cash Receipt Any Person 2,00,000 Penalty equal to cash receipt
80D Payment for Medical Insurance Any Person 0 No Deduction
80G Donation Any Person 2,000 No Deduction
80GGA Donation for Research Any Person 10,000 No Deduction
80GGB/GGC Donation to Political party Any Person 0 No Deduction

Section

Cash Transaction Nature

To whom Applicable

Threshold limit (Yearly)

Effect

194N Cash Withdrawal from Bank Any Person Rs 1 Crore 2% TDS deduction above Rs 1 Crore by bank
194N Cash Withdrawal from Bank Any Person
(Not filed ITR for Last 3 Years)
Rs 20 Lakhs 2% TDS deduction above Rs 20 lakhs by bank
194N Cash Withdrawal from Bank Any Person
(Not filed ITR for Last 3 Years)
Rs 1 Crore 5% TDS deduction above Rs 1 Crore by bank
285BA Cash Deposits in Saving Bank Account Any Person Rs 10 Lakhs Bank will report this transactions to Income Tax Authority
285BA Cash deposits or withdrawals from Current Bank Account Any Person Rs 50 Lakhs Bank will report this transactions to Income Tax Authority
285BA Cash Payment for Credit Card Any Person Rs 1 Lakh Bank will report this transactions to Income Tax Authority

 

કલમ

રોકડ વ્યવહાર નો પ્રકાર

કોને લાગુ પડે

લિમિટ (ટ્રાન્ઝેક્શન દીઠ)

અસર (જો ટ્રાન્ઝેક્શન લિમિટથી ઉપર હોય)

40A(3) વ્યાપાર ખર્ચ માટે ચુકવણી વ્યાપાર વ્યક્તિ 10,000 ઈન્કમટેક્ષ રીટર્ન માં ખર્ચો બાદ ના મળે
40A(3) વ્યવસાયિક સંપત્તિ ખરીદી માટે ચુકવણી વ્યાપાર વ્યક્તિ 10,000 ઈન્કમટેક્ષ રીટર્ન માં  ઘષરો બાદ ના મળે
40A(3) ટ્રાન્સપોર્ટ ખર્ચ માટે ચૂકવણી વ્યાપાર વ્યક્તિ 35,000 ઈન્કમટેક્ષ રીટર્ન માં ટ્રાન્સપોર્ટ ખર્ચ બાદ ના મળે
269SS ઉછીના રોકડા લેવા કોઈપણ વ્યક્તિ 20,000 ઉછીના રોકડા જેટલો દંડ
269T ઉછીના રોકડા ની ચુકવણી કોઈપણ વ્યક્તિ 20,000 ઉછીના રોકડા ની ચુકવણી જેટલો દંડ
269ST રોકડ રસીદ કોઈપણ વ્યક્તિ 2,00,000 રોકડ રસીદ જેટલો દંડ
80D મેડીકલ વીમા માટેની ચુકવણી કોઈપણ વ્યક્તિ 0 ઈન્કમટેક્ષ રીટર્ન માં કોઈ કપાત નહીં
80G દાન કોઈપણ વ્યક્તિ 2,000 ઈન્કમટેક્ષ રીટર્ન માં કોઈ કપાત નહીં
80GGA સંશોધન માટે દાન કોઈપણ વ્યક્તિ 10,000 ઈન્કમટેક્ષ રીટર્ન માં કોઈ કપાત નહીં
80GGB/GGC રાજકીય પક્ષને દાન કોઈપણ વ્યક્તિ 0 ઈન્કમટેક્ષ રીટર્ન માં કોઈ કપાત નહીં

કલમ

રોકડ વ્યવહાર નો પ્રકાર

કોને લાગુ પડે

લિમિટ (વાર્ષિક)

અસર

194N બેંકમાંથી રોકડ ઉપાડ કોઈપણ વ્યક્તિ ૧ કરોડ બેંક દ્વારા 1 કરોડથી વધુની રકમ પર ટીડીએસ ની ૨% કપાત થશે
194N બેંકમાંથી રોકડ ઉપાડ કોઈપણ વ્યક્તિ
(જેને છેલ્લા 3 વર્ષથી ઈન્કમટેક્ષ રીટર્ન ફાઇલ નથી કર્યા)
૨૦ લાખ બેંક દ્વારા 20 લાખ રૂપિયાથી ઉપરની 2% ટીડીએસ કપાત
194N બેંકમાંથી રોકડ ઉપાડ કોઈપણ વ્યક્તિ
(જેને છેલ્લા 3 વર્ષથી ઈન્કમટેક્ષ રીટર્ન ફાઇલ નથી કર્યા)
૧ કરોડ બેંક દ્વારા 1 કરોડથી વધુની રકમ પર ટીડીએસ ની ૫% કપાત થશે
285BA બચત બેંક ખાતામાં રોકડ જમા કરાવી કોઈપણ વ્યક્તિ ૧૦ લાખ બેંક આ લેવડ-દેવડની જાણ ઇન્કમટેક્સ ઓથોરિટીને કરશે
285BA ચાલુ બેંક ખાતામાંથી રોકડ રકમ જમા અથવા ઉપાડ કોઈપણ વ્યક્તિ ૫૦ લાખ બેંક આ લેવડ-દેવડની જાણ ઇન્કમટેક્સ ઓથોરિટીને કરશે
285BA ક્રેડિટ કાર્ડ માટે રોકડ ચુકવણી કોઈપણ વ્યક્તિ ૧ લાખ બેંક આ લેવડ-દેવડની જાણ ઇન્કમટેક્સ ઓથોરિટીને કરશે
Share this blog